નેટવર્ક એરિયામાં રહે છે સૌ પણ,સંબંધના નેટવર્કમાં અળગા છે એકમેકથી. નેટવર્ક એરિયામાં રહે છે સૌ પણ,સંબંધના નેટવર્કમાં અળગા છે એકમેકથી.
અરે, હાઈ હેલોના સાદ પણ ડિજિટલ.. અરે, હાઈ હેલોના સાદ પણ ડિજિટલ..
વિચારી ખૂબ વિવેકથી, કંડારવા બેઠા ઈ-વીલ ગયા પછી શું મારી નેમ .. વિચારી ખૂબ વિવેકથી, કંડારવા બેઠા ઈ-વીલ ગયા પછી શું મારી નેમ ..
સમ્બંધોની સચ્ચાઈ,પૂરાવાઓ દ્વારા એકત્રિત નથી થતી ત્યારે સમ્બંધોની સચ્ચાઈ,પૂરાવાઓ દ્વારા એકત્રિત નથી થતી ત્યારે
પરફ્યુમની સુગંધ જેવો સાજન!ક્ષણિક આનંદ આપી ચાલ્યો જાય,વધુ રોકાતો નથી. પરફ્યુમની સુગંધ જેવો સાજન!ક્ષણિક આનંદ આપી ચાલ્યો જાય,વધુ રોકાતો નથી.